
વકફ એક્ટની કલમ 40 ઈતિહાસ બની જશે! કોઈપણ જમીનને સત્વરે વકફ મિલકત જાહેર કરી શકાશે નહીં
કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે લોકસભામાં વકફ (સુધારા) બિલ 2024 રજૂ કર્યું. આ બિલ પાસ થયા બાદ વકફ એક્ટની કલમ 40 ઈતિહાસ બની જશે. આ સાથે રાતોરાત કોઈપણ જમીનને વકફ મિલકત જાહેર કરવામાં આવશે નહીં. વકફ (સુધારા) બિલ 2024માં વકફ એક્ટની કલમ 40 નાબૂદ કરવાની જોગવાઈ છે. આ કલમ વકફ બોર્ડ અને ટ્રિબ્યુનલને કોઈપણ જમીનને…