
વકફ બિલને લઇ વિરોધ યથાવત, કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં બિલને પડકારશે
દેશનાં ચર્ચિત વકફ બિલને લોકસભા બાદ ગઈકાલે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. 14 કલાકની ચર્ચા પછી, આ બિલને રાજ્યસભામાં મંજૂરી મળી, જેમાં 128 સભ્યોએ સમર્થનમાં અને 95 સભ્યોએ વિરોધમાં મત આપ્યા હતા. વિપક્ષે આ બિલનો ઉદ્દેશ મુસ્લિમોને “બીજા વર્ગના નાગરિકો” બનાવવાનો આરોપ લગાવ્યો છે. વિરોધ પક્ષોએ આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની માંગ કરી છે. કોંગ્રેસના…