
વક્ફ સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પારિત,સમર્થનમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા
વક્ફ બોર્ડ સંશોધન બિલ, 2024 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે તમામ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. બિલ પર 1 કરોડથી વધુ લોકોએ સૂચનો આપ્યા.રાજ્યસભાએ વકફ સુધારા બિલ પસાર કરી દીધું છે. ગુરુવારે મોડી રાત્રે મતદાન દરમિયાન બિલની તરફેણમાં…