
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત: ઓપરેશન સિંદૂર બાદ PM મોદીનો પ્રથમ પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત- વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 26 અને 27 મે, 2025ના રોજ ગુજરાતના દાહોદ અને કચ્છ જિલ્લાનો પ્રવાસ કરશે. આ મુલાકાતને લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે તેમના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી, જેમાં પ્રવાસનું આયોજન, પ્રોટોકોલ અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા…