
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતા 3 લોકોના મોત,શ્રીનગરનો હાઇવે બંધ!
રવિવારે જમ્મુ-કાશ્મીરમાં આકાશમાંથી આફત આવી. કુદરતે વિનાશ સર્જ્યો છે. રામબનના સેરી બગના વિસ્તારમાં વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. અનેક લોકોના ઘર પાણીમાં ગરકાવ થઇ ગયા અને 3 લોકોના મોત નિપજ્યા હતા. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. સેંકડો વાહનો ફસાયા છે. કિશ્તવાડ-પદ્દાર રોડ પણ બંધ છે….