
મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓપ.બેંક લિમિટેડની 89મી વાર્ષિક સાધારણ સભા યોજાશે
અર્બન પીપલ્સ કો.ઓપ.બેંક: ધી મહેમદાવાદ અર્બન પીપલ્સ કો.ઓપ. બેંકની 89મી વાર્ષિક સાધારણ સભા (નાણાકીય વર્ષ 2024-2025) તા. 26 જુલાઈ 2025, શનિવારે, બપોરે 4:00 કલાકે અર્બન બેંક હોલ, ભાવસાર વાડ, મહેમદાવાદ ખાતે યોજાશે. આ સભામાં ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નાણાકીય વર્ષ 2024-25ની સિદ્ધિઓ, નાણાકીય અહેવાલો અને ભાવિ યોજનાઓ પર ચર્ચા કરશે. તમામ સભાસદોને આ મહત્વપૂર્ણ…