ગેનીબેનના ગઢ વાવમાં ભાજપની જીત, ભારે રસાકસી બાદ ભાજપના સ્વરૂપજી ઠાકોર 2567 મતથી જીત્યા

ગેનીબેન –   2024ની વાવ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં છેલ્લી ક્ષણ સુધી ચાલેલી રસાકસી અને તીવ્ર સ્પર્ધાના બન્ને પક્ષો વચ્ચે ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2567 મતે જીત મેળવી છે, જયારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આ મતસંગ્રહમાં પરાજિત થયા છે.વિશ્વસનીય માહિતી મુજબ, 23માં રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત નોંધાવી હતી. આ રાઉન્ડ સુધીમાં, 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના…

Read More

ભાજપે માવજી પટેલ સહિત ચાર લોકોને કર્યા સસ્પેન્ડ

માવજી પટેલ – ભાજપે ગુજરાતની વાવ પેટાચૂંટણીમાં અપક્ષ તરીકે લડી રહેલા ભૂતપૂર્વ ધારાસભ્ય માવજી પટેલ અને અન્ય ચારને પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી હટાવી દીધા છે અને તેમને સસ્પેન્ડ કર્યા છે. બનાસ બેંકના ડિરેક્ટર પટેલ ભાજપના સત્તાવાર ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર સામે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભામાં ચૂંટાયા બાદ 13 નવેમ્બરે પેટાચૂંટણી જરૂરી બની…

Read More