
મધ્યપ્રદેશ હાઈકોર્ટે કર્નલ સોફિયા કુરેશી પર નિવેદન આપવા બદલ મંત્રી સામે ફરિયાદ દાખલ કરવાનો આપ્યો આદેશ
વિજય શાહ કર્નલ સોફિયા કુરેશી- મધ્યપ્રદેશના આદિવાસી બાબતોના મંત્રી વિજય શાહ કર્નલ સોફિયા કુરેશી પર નિવેદન આપીને વિવાદોમાં ઘેરાયેલા છે. તેમને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, મધ્યપ્રદેશ હાઈકોર્ટે તેમના નિવેદનની સ્વતઃ નોંધ લીધી છે. કોર્ટે મધ્યપ્રદેશના ડીજીપીને વિજય શાહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.વિજય શાહના વિવાદાસ્પદ નિવેદન પર, હાઇકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધરની…