પરીક્ષામાં નાપાસ થતા વિધાર્થીએ છરી વડે હુમલો કરીને 8 લોકોને મોતને ઘાટ ઉતાર્યા, 17 ઘાયલ
વિધાર્થીએ છરી વડે હુમલો કરીને – ચીનના પૂર્વીય શહેર વુઝીમાં શનિવારે સાંજે 21 વર્ષીય વિદ્યાર્થીએ છરી વડે હુમલો કરીને આઠ લોકોને મારી નાંખ્યા હતા અને અન્ય 17 લોકો ઘાયલ થયા હતા.યિક્સિંગ શહેરમાં પોલીસે મૃત્યુઆંકની પુષ્ટિ કરી, એએફપીને જણાવ્યું કે આ હુમલો સાંજે જિઆંગસુ પ્રાંતના વુક્સી વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટસ એન્ડ ટેક્નોલોજીમાં થયો હતો. પોલીસે જણાવ્યું…