
ગીર સોમનાથનામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન દુર્ઘટના, છતના પોપડા પડતા વિધાર્થીઓ ઘાયલ
શાળા પ્રવેશોત્સવ: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લેરકા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ. શાળાના જર્જરિત વર્ગખંડની છતમાંથી અચાનક પોપડા પડવાને કારણે ત્રણ વિદ્યાર્થી ઘાયલ થયા, જેમાં બે વિદ્યાર્થીનીઓને માથાના ભાગે ઈજા પહોંચી. આ ઘટનાએ ગ્રામજનોમાં રોષ ફેલાવ્યો છે. ઘટનાની વિગતો શાળા પ્રવેશોત્સવ: આજે સવારે 11 વાગ્યે લેરકા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ…