વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટનો હિંસક વિરોધ,પોલીસ પર પથ્થરમારો

વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટ –   જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણો દેવી મંદિર તરફ જતા પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટ સામે સ્થાનિક લોકોનો વિરોધ અટકી રહ્યો નથી. સોમવારે પણ લગભગ 2 હજાર લોકોએ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. 22 નવેમ્બરથી શરૂ થયેલા આ વિરોધનો સોમવાર ચોથો દિવસ હતો. છેલ્લા ત્રણ દિવસથી સતત…

Read More

જયપુરમાં વક્ફ બિલ અંગે મુસ્લિમ સમુદાયની બેઠક યોજાઇ, દેશભરના મુસ્લિમો દિલ્હીમાં કરશે વિરોધ પ્રદર્શન!

 મુસ્લિમ સમુદાયની બેઠક –  રાજસ્થાનની રાજધાની જયપુરના એમડી રોડમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વકફ સુધારા બિલના વિરોધમાં મુસ્લિમ સમુદાય દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશભરમાંથી ઉલેમાઓ અને વિવિધ સંસ્થાઓના અધિકારીઓ જયપુર પહોંચ્યા હતા. અહીંના મુસ્લિમ મુસાફિર ખાનાની બહાર આયોજિત કાર્યક્રમને સંબોધતા વક્તાઓએ કહ્યું કે વકફ સુધારો કાયદો…

Read More