
14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારી, પાંચ મોટા રેકોર્ડ તોડ્યા
વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી – વૈભવ સૂર્યવંશી વિશ્વ કદાચ આ નામ હવે ક્યારેય નહીં ભૂલે. માત્ર 14 વર્ષની ઉંમરના આ કિશોરે IPL 2025માં એવું કારનામું કર્યું છે જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. આ ખેલાડીએ પોતાની ઇનિંગમાં 11 સિક્સર…