
બાબા રામદેવના ‘શરબત જેહાદ’ નિવેદન પર દિલ્હી હાઈકોર્ટની તીખી પ્રતિક્રિયા, વિવાદાસ્પદ જાહેરાત હટાવશે
દિલ્હી હાઈકોર્ટે યોગ ગુરુ બાબા રામદેવના હમદર્દ લેબોરેટરીઝના લોકપ્રિય શરબત ‘રૂહ અફઝા’ વિરુદ્ધ કરેલા ‘શરબત જેહાદ’ નિવેદન પર તીખી નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ અમિત બંસલની બેન્ચે આ ટિપ્પણીને ‘કોર્ટના અંતરાત્માને હચમચાવનારી’ અને ‘સંપૂર્ણપણે અક્ષમ્ય’ ગણાવી. કોર્ટે રામદેવના વકીલોને આ મામલે જવાબ આપવા 5 દિવસમાં એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો છે, સાથે જ ભવિષ્યમાં આવા…