અમદાવાદના શાહપુરમાં હોમગાર્ડની જાહેરમાં હત્યા, બે આરોપીઓની ધરપકડ

હોમગાર્ડની જાહેરમાં હત્યા: ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં ફરી એક સનસનાટીભર્યો હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી. આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી બદરુદ્દીન શાહ (22) અને નીલમ પ્રજાપતિ (25)ની ધરપકડ કરી…

Read More