
દિલ્હી રમખાણોના આરોપી શાહરૂખ પઠાણને વચગાળાના જામીન, જાણો કેમ મળી રાહત
શાહરૂખ પઠાણ જામીન- કોર્ટે શુક્રવારે ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણોના આરોપી શાહરૂખ પઠાણને 15 દિવસના વચગાળાના જામીન આપ્યા છે. શાહરૂખ પઠાણને પિતાની બીમારીના આધારે રાહત મળી છે.જાણકારી માટે તમને જણાવી દઈએ કે શાહરૂખ પઠાણ બે કેસમાં ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. તેના પર 2020 નોર્થ ઈસ્ટ દિલ્હી રમખાણો દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દીપક દહિયા પર પિસ્તોલ તાકીનો…