
કોંગ્રેસ યુદ્વવિરામ મામલે કેન્દ્ર સરકાર પર ભડકી, શિમલા કરારનું શું થયું!
યુદ્વવિરામ- પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ભારત દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યા પછી પાકિસ્તાન સાથેના સંઘર્ષ સુધી, યુદ્ધવિરામની જાહેરાત સુધી, કોંગ્રેસ સતત કહેતી રહી છે કે તે સરકારની સાથે ઉભી રહેશે. પરંતુ અમેરિકાની મદદથી યુદ્ધવિરામની જાહેરાત બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આ મુદ્દે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે. એ પણ…