કેટરીના

કેટરીના કૈફે સાસુ સાથે શિરડી સાંઈ બાબાના દર્શન કર્યા, જુઓ વીડિયો

બોલિવૂડ અભિનેત્રી અને વિકી કૌશલની પત્ની કેટરિના કૈફ તેની સાસુ સાથે સાંઈ બાબાના દર્શને ગઈ હતી. અભિનેત્રીએ સોમવારે તેની સાસુ અને વિકી કૌશલની માતા વીણા કૌશલ સાથે શિરડી સાંઈ બાબા મંદિરની મુલાકાત લીધી હતી. એક વીડિયોમાં કેટરીના મંદિરમાં આશીર્વાદ લેતી જોવા મળી હતી. કેટરિના કૈફ સફેદ ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.દર્શન કર્યા…

Read More