
ભાજપ સહિત વિરોધ પક્ષે ઔરંગઝેબની કબર હટાવી દેવાની કરી માંગ!
મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ઔરંગઝેબની કબર હટાવવાની માંગએ જોર પકડ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત કોંગ્રેસ, શિવસેના, મનસે બધાએ એક અવાજે તેનું સમર્થન કર્યું છે.મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે પણ ઔરંગઝેબની કબર હટાવવા ઈચ્છીએ છીએ, પરંતુ તે સંરક્ષિત સ્થળ છે. કોંગ્રેસ સરકાર દરમિયાન, તેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) તરફથી રક્ષણ મળ્યું હતું. જેના જવાબમાં કોંગ્રેસે ભાજપ…