1984ના શીખ વિરોધી રમખાણો પર કોર્ટનો ચુકાદો, સજ્જન કુમાર દોષિત

રાઉઝ એવન્યુ કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા છે. આ મામલો સરસ્વતી વિહાર વિસ્તારમાં 1 નવેમ્બર 1984ના રોજ પિતા-પુત્રની હત્યા સાથે જોડાયેલો છે. કેસમાં સજા પર ચર્ચા માટે 18 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમાર દોષી સાબિત થયા છે દિલ્હીની એક અદાલતે…

Read More