
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા શુભાંશુ શુક્લા,રાકેશ શર્મા પછી, અવકાશમાં ભારતનો બીજો પુત્ર
શુભાંશુ શુક્લા: ભારતે અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. 40 વર્ષ પછી, એક ભારતીયે અવકાશમાં પગ મૂક્યો છે. ગુરુવારે સાંજે, ભારતીય વાયુસેનાના પાઇલટ શુભાંશુ શુક્લાના અવકાશયાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર સફળતાપૂર્વક પગ મૂક્યો. આ રીતે, શુભાંશુ ISS માં પગ મૂકનાર પ્રથમ ભારતીય બન્યા છે. અગાઉ 1984 માં, રાકેશ શર્મા સોવિયેત યુનિયનના Salyut-7…