
અમવા દ્વારા શૈક્ષણિક જાગૃતિ શિબિર યોજાઇ,વિમાન દુર્ઘટનાના મૃતકોને અપાઇ શ્રદ્ધાંજલિ
શૈક્ષણિક જાગૃતિ શિબિર – અમવા દ્બારા યોજાયેલ શૈક્ષણિક જાગૃતિ શિબિર તા.14/6/25 નાં રોજ અમવા દ્બારા એક શૈક્ષણિક જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં જાણીતા ત્વચા રોગ નાં નિષ્ણાત (Dermatologist) ડોક્ટર નિલોફર દિવાને વિદ્યાર્થીઓને ખૂબ મહેનત થી ઊચ્ચ શિક્ષણ મેળવી સમાજ માં પ્રતિષ્ઠિત હોદ્દાઓ મેળવવાની વાત કરી હતી. અમવાના પ્રમુખ ડૉ. પ્રોફેસર મહેરૂન્નિસા…