શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં HC તરફથી મુસ્લિમ પક્ષને ઝટકો, હિંદુ પક્ષની મોટી જીત
શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસ : અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ ટ્રસ્ટના ઓર્ડર 7, R-11ની અરજીને ફગાવી દીધી છે. મુસ્લિમ પક્ષ માટે આ એક મોટો ફટકો છે. જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે ગુરુવારે આ નિર્ણય આપ્યો હતો.મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિદુ પક્ષને મોટી જીત મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ ટ્રસ્ટના ઓર્ડર 7, R-11ની…