
આતંકવાદી મસૂદ અઝહર બાબરી મસ્જિદના નામે ભડકાવી રહ્યો છે જેહાદ! ભારતે આપી કડક પ્રતિક્રિયા
મસૂદ અઝહર – યુએન દ્વારા નિયુક્ત કરાયેલા આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહરે 20 વર્ષના લાંબા અંતરાલ બાદ પોતાનું પ્રથમ ભાષણ આપ્યું છે. આ માહિતી મંગળવારે જૈશ-એ-મોહમ્મદના ડિજિટલ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી. પોતાના ભાષણમાં અઝહરે ભારત અને ઈઝરાયેલ વિરુદ્ધ જેહાદનું આહ્વાન કર્યું અને વૈશ્વિક ઈસ્લામિક શાસન સ્થાપિત કરવાની યોજનાનો ઉલ્લેખ કર્યો….