રિંકુ સિંહે સગાઇની વીંટી પહેરાવતા જ પ્રિયા સરોજ થઇ ભાવુક

રિંકુ સિંહ સગાઇ પ્રિયા સરોજ – ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન રિંકુ સિંહ અને જૌનપુરના મછલીશહરના સપા સાંસદ પ્રિયા સરોજની સગાઈ થઈ ગઈ છે. રવિવાર, 8 જૂને, લખનૌની ફાઇવ સ્ટાર હોટેલ ધ સેન્ટ્રમમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં, બંનેએ વીંટી બદલી. આ દરમિયાન, રિંકુ સિંહે પ્રિયા સરોજની આંગળીમાં વીંટી પહેરાવતાની સાથે જ તે રડવા લાગી. આ…

Read More