
ઉત્તરાખંડના UCC કાયદા સામે જમીયત ઉલેમા-એ-હિંદ કોર્ટમાં જશે!
UCC કાયદા સામે જમીયત ઉલેમા-એ-હિંદ – ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી છે. આવું કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય છે. જો કે, જમિયત ઉલેમા-એ-હિંદે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને કોર્ટમાં જવાની વાત કરી છે. જમીયત ઉલેમા-એ-હિંદના મતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરીને નાગરિકોની ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો કરવામાં આવ્યો છે, એટલું જ…