
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા, સમીક્ષા બેઠક યોજી
ગુજરાતમાં ભારે વરસાદ: હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચીને સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે ચર્ચા કરી અને…