
કાશી, મથુરા અને સંભલ બાદ હવે અજમેર દરગાહ પણ છે નિશાના પર?કોર્ટે સ્વીકારી અરજી!
હિન્દુ પક્ષે દેશની સૌથી પ્રખ્યાત દરગાહમાંની એક અજમેર દરગાહ પર દાવો કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દરગાહ સંકટ મોચન મહાદેવ મંદિર છે. આ મામલામાં અજમેર સિવિલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તે અરજી સ્વીકારી લીધી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એક મંદિર છે. હિન્દુ સેનાના…