
સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની ગુજરાતમાંથી ધરપકડ, આરોપી માનસિક રીતે અસ્થિર
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને 14 એપ્રિલ 2025ના રોજ ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ કેસમાં તપાસ દરમિયાન મુંબઈ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જેના નંબર પરથી સલમાનના નામે ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે 26 વર્ષીય યુવકની ઓળખ કરી છે જેની ધરપકડ ગુજરાતના વડોદરાથી કરવામાં આવી છે. ANI અનુસાર,…