Hyderabad family tragedy Saudi

સાઉદી અરબમાં ઉમરાહ યાત્રાળુઓની બસ દુર્ઘટનામાં એક જ પરિવારના 18 લોકોના મોત

Hyderabad family tragedy Saudi: સાઉદી અરબના રસ્તા પર બનેલી એક ગોઝારી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. મક્કાથી મદીના તરફ જઈ રહેલી ઉમરાહ યાત્રાળુઓની બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ, જેના કારણે બસમાં ભયંકર આગ લાગી અને તેમાં સવાર 42 ભારતીય યાત્રાળુઓ જીવતા ભૂંજાઈ ગયા. આ યાત્રાળુઓ માટે આ ધાર્મિક યાત્રા જીવનની છેલ્લી યાત્રા બની રહી….

Read More