
મહેમદાવાદના સુજા ખાન કબ્રસ્તાનમાં નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર: ઝીયારત માટે સરળતા રહેશે
સુજા ખાન કબ્રસ્તાન: મહેમદાવાદનું સૌથી મોટું સુજા ખાન કબ્રસ્તાનના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ગટરનું પાણી ઉભરાતું હોવાથી,હાલ હંગામી ધોરણે નવો વૈકલ્પિક પ્રવેશદ્વાર મામલતદાર કચેરી સાઇડ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવો પ્રવેશદ્વાર મુસ્લિમ બિરાદરોને કબરોની ઝીયારત (ફૂલ-ફાતિયો) માટે સરળતા અને સુવિધા પૂરી પાડશે. આ ઉપરાંત, JCB મશીનો દ્વારા વ્યાપક સફાઈ અને પાર્કિંગ વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં…