
સોમનાથની થશે કાયાપલટ, 282 કરોડનો ખર્ચ થશે!
Somnath- પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની 282 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સરકાર દ્વારા આ ભવ્ય પ્રોજેક્ટ હાથ ધરાયો છે. સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા 102 એકર જમીન સાફ કરી, ગેરકાયદે દબાણ હટાવાયા. માસ્ટર પ્લાનમાં 1.48 કિમીનો દરિયાકિનારે પ્રોમેનેડ, શોપિંગ કોમ્પ્લેક્સ, હેરિટેજ વોક,…