સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ:

સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: ડીઈઓએ રચી પાંચ સભ્યોની તપાસ કમિટી

સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાના ગંભીર મામલે જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) દ્વારા આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ માટે પાંચ સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં સંચાલક મંડળ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો અને સમાજના પ્રતિનિધિ સહિતના મહત્વના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેવન્થ ડે…

Read More

સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ: મુફતી રિઝવાન તારાપુરીએ શોક વ્યકત કર્યો,કડક કાર્યવાહીની કરી માંગ

અમદાવાદના ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ માં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સિંધીની હત્યાની ઘટનાએ શહેરમાં આક્રોશ ફેલાવ્યો છે. ગુજરાત મુસ્લિમ મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકના પરિવાર પ્રત્યે ગાઢ સંવેદના વ્યક્ત કરી. તેમણે આ ઘટનાને “અત્યંત દુઃખદ અને ચોંકાવનારી” ગણાવી, તેમણે વધુમાં જણાવ્યું કે આરોપી વિદ્યાર્થી…

Read More