
સોનભદ્રમાં ગમખ્વાર અકસ્માત, મહાકુંભમાં જતા પરિવારની કારને ટ્રકે ટક્કર મારતા 6 લોકોના મોત
સોનભદ્રમાં ગમખ્વાર અકસ્માત : ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં એક અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. એક ટ્રકે કારને ટક્કર મારી હતી. છત્તીસગઢના રામાનુજગંજના પરિવારના સભ્યો પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. રાણાતલી વિસ્તાર પાસે ટ્રેલરે કારમાં સવાર લોકોને કચડી નાખ્યા હતા. આ પછી ટ્રેલરે પગપાળા જઈ રહેલા ટ્રક ચાલકને પણ ટક્કર મારી હતી. આ…