Gujarat Revenue Talati recruitment 2025: ગુજરાતમાં તલાટી માટે બદલાઈ ભરતી પદ્ધતિ: યુવાનો માટે હવે નવી ચેલેન્જ

Gujarat Revenue Talati recruitment 2025: ગુજરાત રેવન્યુ તલાટી ભરતી 2025 હવે નવી લાયકાતો અને પદ્ધતિઓ સાથે વધુ સ્પર્ધાત્મક બની છે. રાજ્ય સરકારે તલાટીની ભરતી માટે બે મોટા ફેરફારની જાહેરાત કરી છે, જેના કારણે હવે આ નોકરી મેળવવી પહેલાંથી વધુ કઠિન બની ગઈ છે. Gujarat Revenue Talati recruitment 2025: શૈક્ષિણક લાયકાતમાં મોટો બદલાવ Gujarat Revenue Talati…

Read More