
મધ્યપ્રદેશમાં લાઉડ મ્યુઝિકના લીધે 13 વર્ષના બાળકનું મોત!
મધ્ય પ્રદેશના ભોપાલમાં લાઉડ મ્યુઝિક ના કારણે 13 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું છે. આ ઘટના ગત સોમવારે બની હતી. દુર્ગા મૂર્તિના વિસર્જન માટે કાઢવામાં આવેલ ઝાંખી દરમિયાન દુર્ગા ચોકમાં મ્યુઝિક સિસ્ટમ પાસે ઊભેલો પાંચમા ધોરણનો વિદ્યાર્થી સમર બિલ્લૌર લાઉડ મ્યુઝિકના કારણે બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો. તેને જે બે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં…