
ગેનીબેનના ગઢ વાવમાં ભાજપની જીત, ભારે રસાકસી બાદ ભાજપના સ્વરૂપજી ઠાકોર 2567 મતથી જીત્યા
ગેનીબેન – 2024ની વાવ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં છેલ્લી ક્ષણ સુધી ચાલેલી રસાકસી અને તીવ્ર સ્પર્ધાના બન્ને પક્ષો વચ્ચે ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2567 મતે જીત મેળવી છે, જયારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આ મતસંગ્રહમાં પરાજિત થયા છે.વિશ્વસનીય માહિતી મુજબ, 23માં રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત નોંધાવી હતી. આ રાઉન્ડ સુધીમાં, 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના…