
CM મમતા બેનર્જી સાથે મુલાકાત કર્યા બાદ જુનિયર ડૉક્ટરોએ હડતાળ પાછી ખેંચી
CM મમતા બેનર્જી કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની તપાસનો વિરોધ કરી રહેલા જુનિયર ડૉક્ટરોએ સોમવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથેની બેઠક બાદ તેમની 15 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી હતી. મંગળવારે તબીબોની આરોગ્ય હડતાળ પણ પાછી ખેંચી લેવામાં આવી છે. અગાઉ, મડાગાંઠ ઉકેલવા માટે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્ય સચિવાલય ‘નબન્ના’…