
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ થતા 6 શ્રદ્વાળુઓના મોત
મનસા દેવી મંદિર: ઉત્તરાખંડના પવિત્ર તીર્થસ્થાન હરિદ્વારમાં આવેલા મનસા દેવી મંદિરમાં હરિયાળી તીજના અવસરે ભેગી થયેલી ભીડમાં નાસભાગ મચી જતાં 6 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. આ ઘટનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા છે. ઘટનાની વિગતો મનસા…