ભારે વરસાદના લીધે મોરબીના હળવદનો બ્રિજ તૂટ્યો, એક વર્ષ પહેલા જ બનાવાયો હતો
Halavad bridge collapsed: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર તોફાની બેટિંગ કરતા રાજ્યના અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે,રાજ્યમાં ભારે વરસાદના લીધે મોરબની હળવદનો પુલ તૂટી જવાના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં વધુ એક પુલ ધરાશાયી થયું છે. મોરબીના હળવદમાં એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો પુલ ધરાશાયી થઇ ગયો હતો….