
ઉનાળામાં હાઈ બીપીને આ સાત રીતથી કરો કંટ્રોલ, જાણો
હવે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે, તાપમાન સતત બદલાઈ રહ્યું છે, જેના કારણે કેટલાક લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે. હાઈ બીપીના દર્દીઓ માટે પણ આ પરિવર્તનની મોસમ છે. ડૉ. માધવ ધર્મે, જેઓ હાઈપરટેન્શન અને ડાયાબિટીસના નિષ્ણાત છે, સમજાવે છે કે કેવી રીતે બીપીને નિયંત્રિત કરી શકાય છે. શારીરિક પ્રવૃત્તિ- આપણે આપણા શરીરને…