વકફ કાયદાને લઇને બંગાળમાં ફરી હિંસા, ગોળીબારમાં બે બાળકો ઘાયલ!

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના ધુલિયામાં ફરી એકવાર ફાયરિંગ થયું છે. ફાયરિંગની આ ઘટનામાં બે બાળકો ઘાયલ થયા છે. વકફ એક્ટના વિરોધમાં પ્રદર્શનકારીઓએ બીએસએફ પર પણ હુમલો કર્યો છે. ગઈકાલે, શનિવારે પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારે કહ્યું હતું કે મુર્શિદાબાદ જિલ્લાના સુતી, સમશેરગંજ, જલંગી, લાલગોલા અને ધુલિયાના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ નિયંત્રણમાં છે.પરંતુ આજે સવારે અહીં…

Read More

મહારાષ્ટ્ર પરભણીમાં ફાટી નીકળી હિંસા, અનેક સ્થળો પર આગચંપના બનાવો

મહારાષ્ટ્ર પરભણી માં બંધારણના અપમાનને લઈને અચાનક હિંસા ફાટી નીકળી છે. આ પછી ઘણા વિસ્તારોમાં આગચંપી કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે જે લોકો બંધારણનું અપમાન કરે છે તેમને ફાંસીની સજા મળવી જોઈએ. પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા…

Read More

દુર્ગા મૂર્તિ વિસર્જનમાં ભારે બબાલ, બહરાઈચમાં યુવકની હિંસા બાદ તણાવભરી સ્થિતિ,જાણો ઇનસાઇડ સ્ટોરી

 દુર્ગા મૂર્તિ વિસર્જન    ઉત્તર પ્રદેશના બહરાઈચમાં હંગામા વચ્ચે ઈન્ટરનેટ સેવાને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રવિવારે થયેલી હિંસામાં 22 વર્ષીય રામ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પછી સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો. સોમવારે સવારે પોસ્ટમોર્ટમ પછી, મૃતક રામ ગોપાલ મિશ્રાના પરિવારે તેના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવાનો ઇનકાર…

Read More

બાંગ્લાદેશમાં વિધાર્થીઓએ જેલમાં લગાવી દીધી આગ, હજારો કેદીઓ ફરાર

બાંગ્લાદેશ માં સરકારી નોકરીઓમાં અનામત પ્રથા અને વધતી બેરોજગારી સામે વિદ્યાર્થીઓનો ગુસ્સો વધી રહ્યો છે. ગુરુવારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન અને સરકારી ટીવી ચેનલના હેડક્વાર્ટરને આગ ચાંપી દીધી હતી. જેથી આજે એટલે કે શુક્રવારે તેઓએ જેલ પર હુમલો કર્યો હતો. તેમાં કેદ સેંકડો કેદીઓને મુક્ત કર્યા બાદ તેઓએ જેલને પણ આગ લગાવી દીધી…

Read More