
ઔરંગઝેબ હિન્દુ વિરોધી નહોતો, જાણો કયાં નેતાએ આપ્યો આ વિવાદાસ્પદ નિવેદન
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીના ઔરંગઝેબ અંગેના નિવેદન પર વિવાદ ઉભો થયો છે. શિવસેનાએ સપા પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. જ્યારે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ અબુ આઝમી વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધવાની વાત કરી, ત્યારે મોડી સાંજે તેમના પક્ષના સાંસદ નરેશ મ્હસ્કે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રાજદ્રોહનો કેસ નોંધવાની માંગણી કરતી ફરિયાદ નોંધાવી. જોકે, અબુ…