ઔરંગઝેબની કબરની સુરક્ષા વધારાઇ, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ લેવાયો નિર્ણય!

ઔરંગઝેબની કબરને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. કાર સેવકોએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા કબર નહીં હટાવવામાં આવે તો અમે તેને અયોધ્યા બાબરી મસ્જિદની જેમ જાતે જ દૂર કરીશું. કાર સેવકોની આ જાહેરાત બાદ, છત્રપતિ સંભાજી નગરમાં સ્થિત ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસ દળ…

Read More