
અમેરિકાના હવાઈ હુમલામાં યમનના હુથીમાં 74 લોકોના મોત, 171 ઇજાગ્રસ્ત
યમન ના હુથી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે અમેરિકી હવાઈ હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 74 થઈ ગઈ છે, જ્યારે 171 લોકો ઘાયલ થયા છે. આ હુમલા દેશના એક ઓઇલ પોર્ટને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. એસોસિએટેડ પ્રેસ (એપી)ના અહેવાલ મુજબ, હુથી વિદ્રોહીઓએ જાહેર નિવેદનમાં આ માહિતી આપી હતી. જો કે આ દાવાની હજુ સુધી અમેરિકી…