ઈરાન ઈઝરાયેલ પર પલટવાર કરવા માટે ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ થ્રી’ની તૈયારીમાં!

ઈરાન ઈઝરાયેલ  –   ગયા મહિને 26 ઓક્ટોબરે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલનો આ હુમલો ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે છોડવામાં આવેલી 180 બેલેસ્ટિક મિસાઈલોનો જવાબ હતો. ઈઝરાયેલના હુમલા બાદ જ ઈરાને સ્પષ્ટ કરી દીધું હતું કે તે ઈઝરાયેલ પાસેથી બદલો લેશે.ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈરાન ઈઝરાયેલ પર…

Read More

રશિયાએ પલટવાર કરતા યુક્રેનના ડિનિપ્રો શહેર પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોથી કર્યો હુમલો

 યુક્રેનના ડિનિપ્રો શહેર –   અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને યુક્રેનને અમેરિકી નિર્મિત લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવા માટે લીલી ઝંડી આપી હતી. અમેરિકાની પરવાનગી મળ્યા બાદ યુક્રેને રશિયા પર મિસાઈલ છોડી હતી. રશિયાએ હવે આ હુમલાનો જવાબ આપ્યો છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ તેના શહેર ડીનીપ્રો પર ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલોથી હુમલો કર્યો છે. અમેરિકાની મોટી ભૂમિકા…

Read More

નવનીત રાણાએ હુમલાની ઘટનાની કહી આપવીતિ, મારા પર થૂંક્યા, અશ્લીલ હરકતો અને ટિપ્પણીઓ કરી

નવનીત રાણા –   મહારાષ્ટ્ર ચૂંટણી 2024માં શનિવારે પૂર્વ સાંસદ અને બીજેપી નેતા નવનીત રાણાની બેઠકમાં ઘણો હોબાળો થયો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે નવનીત રાણા તેમના ધારાસભ્ય પતિ અને યુવા સ્વાભિમાન પાર્ટીના ઉમેદવાર રમેશ બુંદીલેના સમર્થનમાં અમરાવતીમાં પ્રચાર કરી રહ્યા હતા. નવનીત રાણાએ કહ્યું કે જ્યારે તે ભાષણ આપી રહી હતી ત્યારે કેટલાક…

Read More