
Miss World 2025: થાઈલેન્ડની ઓપલ સુચતા ચુઆંગશ્રી બની મિસ વર્લ્ડ
Miss World 2025 – ‘મિસ વર્લ્ડ 2025’ 31 મે 2025 ના રોજ હૈદરાબાદના HITEX કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ હતી. થાઈલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ ‘મિસ વર્લ્ડ 2025’નો તાજ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે તેમાં વિશ્વભરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભારતની નંદિની ગુપ્તા ટોપ 8 માંથી બહાર હતી. View this post on Instagram …