
અમદાવાદના CTM વિસ્તારમાં માનસી વિંગ્સ હોન્ડા દ્વારા કરવામાં આવ્યું આધુનિક વર્કશોપનું લોકાર્પણ
દેશની જાણીતી ટુ વ્હીલર ઉત્પાદક કંપની હોન્ડા દ્વારા માનસી વિંગ્સ હોન્ડા ખાતે અમદાવાદના અને ખાસ કરીને પૂર્વ વિસ્તારના સૌથી મોટા અત્યાધુનિક વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હોન્ડા ટુ વ્હીલર વર્કશોપનું ઉદ્ઘાટન હોન્ડા કંપનીના ડિરેક્ટર યોગેશભાઈ માથુર- સેલ્સ એન્ડ માર્કેટિંગ, આશિષભાઈ ચૌધરી- ઓપરેટીંગ ઓફિસર (સેલ્સ), શ શિવપ્રકાશ હિરેમઠ-ઓપરેટીંગ ઓફિસર (કસ્ટમર સર્વિસ) દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું…