ટ્રમ્પના સીઝફાયર બાદ ઈરાને ખોલ્યો ‘હોર્મુઝ સ્ટ્રેટ’?, પરંતુ રાખી છે આ એક મોટી શરત
Iran Strait of Hormuz : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર થનારા વિનાશક હુમલાને 2 અઠવાડિયા માટે સ્થગિત કર્યા બાદ, હવે ઈરાન તરફથી પણ આખી દુનિયાને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાના 14 દિવસના સીઝફાયર (યુદ્ધવિરામ) ની જાહેરાત બાદ ઈરાને પણ દુનિયાનો અત્યંત મહત્વનો વેપારી માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) ખોલવાનું એલાન કરી…

