મોસાળ સરસપુરથી ગજરાજનું નિજમંદિર તરફ પ્રસ્થાન

148મી રથયાત્રા: ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રાનો ભવ્ય ઉત્સવ અમદાવાદમાં ચાલી રહ્યો છે. સરસપુર ખાતે ભગવાનના મોસાળ બાદ ગજરાજનું નિજ મંદિર તરફ પ્રસ્થાન શરૂ થયું છે. ગજરાજની આ ભવ્ય શોભાયાત્રા બાદ ધીમે ધીમે ટ્રક, અખાડા, ભજન મંડળીઓ અને ભગવાન શ્રી જગન્નાથ, બલરામ તથા સુભદ્રાના રથો નિજ મંદિર તરફ પ્રયાણ કરશે. ભક્તિમય વાતાવરણ અને શોભાયાત્રાનો રૂટ…

Read More

સરસપુરમાં કરાયું ભગવાનનું ભવ્ય મામેરું, ભક્તોમાં જોવા મળ્યો ઉત્સાહ

રથયાત્રા2025:  અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા આજે ભવ્યાતિભવ્ય રીતે યોજાઈ, જેમાં લાખો ભક્તો ઉમટી પડ્યા. ભગવાન શ્રી જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથો સાથે શહેરમાં શોભાયાત્રા નીકળી, જેમાં “જય રણછોડ માખણચોર”ના નાદે વાતાવરણ ભક્તિમય બનાવ્યું.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામનું, મોસાળ સરસપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ, ત્રણેયનુ ભારે ઉત્સાહભેર મામેરુ કરવામાં…

Read More

અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રાની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત,AIથી ફાયર વિભાગે રૂટ પ્લાન બનાવ્યો

અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રા: અમદાવાદ શહેર આવતીકાલે ભવ્ય અને ધાર્મિક ઉલ્લાસથી ભરેલી 148મી શ્રી જગન્નાથજીની રથયાત્રાનું સાક્ષી બનશે. ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રા માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને સુરક્ષા એજન્સીઓએ તૈયારી પૂર્ણ કરી છે. આ વર્ષે રથયાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને અને યાત્રા નિર્વિઘ્ન રીતે પૂરું થાય તે માટે…

Read More