1 ડિસેમ્બર પછી OTPના નિયમ બદલાઇ જશે! TRAI આ અંગે કર્યો ખુલાસો
OTPના નિયમ – 1 ડિસેમ્બર, 2024 થી, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) નવી ટ્રેસેબિલિટી માર્ગદર્શિકા લાગુ કરવા જઈ રહી છે. તેનો હેતુ ગ્રાહકોને સ્પામ અને નકલી સંદેશાઓથી બચાવવાનો છે. જો કે, આ નિયમોને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેનાથી OTP જેવી આવશ્યક સેવાઓમાં વિલંબ થઈ શકે છે. OTPના નિયમ…